શ્રી રવીન્દ્રનાથ ટાગોરની ઍક કવિતા ગીતાંજલીમા છે, જે આજે મને અચાનક યાદ આવી ગઈ:
Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where the words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action -
Into that heaven of freedom, my Father, let my country awake.
ભારતની સ્વતંત્રતા માટે લડતા લાખો લોકો ઍ આ સપનુ જોયુ હશે, પરંતુ આજે દ્રશ્ય કઈક અલગ જોવા મળે છે.
ભારતમા લોકસભાના ખંડિત જનાદેશની આશંકાઓની વચ્ચે દિલ્હીમા રાજકીય ગતિવિધીઑ તેજ થઈ ગઈ છે. નેતાઓની મુલાકાતોની સાથે સાથે અલગ અલગ પાર્ટી ઓની બેઠકો નો દૌર ચાલુ છે. પાંચ તબ્બકામા થયેલા મતદાનની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે સૌની નજર આવતીકાલના પરિણામ પર છે. દેશની વિવિધ ન્યૂજ઼ ચેનલ ના ઍક્જ઼િટ પૉલનુ માનીઍ તો યુપિઍ ઍનડીઍ કરતા થોડી મજબૂત સ્થિતીમા છે . પરંતુ બહુમતીથી દૂર છે. મતલબ કે 16 મે ના પરિણામ બાદ તોડ- જોડ ની રાજનીતિ થશે, જૂના દોસ્ત દગો દેશે, દુશ્મન દોસ્ત બનશે, ક્યાક્ સતાનો સ્વાદ ચાખવા નવા દોસ્ત પણ બનશે , ઍક બેઠક ધરાવતી પાર્ટી ને પણ સરકારમા સામેલ કરવાની કવાયત થશે અને હૉર્સ ટ્રેડિંગના આ ખેલમા જે બાજી મારશે તે સરકાર બનાવશે. સોનીયા, અડવાણી અને કરાતની આ લડાઈમા જીત કોઈ ની પણ થાય, પરંતુ હાર શુ માત્ર લોકશાહીની જ થશે ?
ના આટલૂ નકારાત્મ્ક પણ વિચારવુ ન જોઈયે, આ પેહલા પણ ભારતે અનેક ચડાવ ઉતારનો સામનો કર્યો છે અને ઍમાથી બહાર આવવા લોકશાહીની જ તાકાતનો ઉપયોગ કર્યો છે. આખરે 1977 મા કટોકટી નો અંત લોકશાહીનો જ ઍક પરચો હતો .
જોકે ભારત અને ભારત ની બહાર આવી ચર્ચા થતી રહી છે. 1960 મા Selig Harrison નામના ઍક પત્રકારે ભારતનુ ભવિષ્ય ભાખતા કહ્યુ હતુ કે,
"The odds are wholly against survival of freedom and ... the issue is, in fact, whether the Indian state can survive at all."
1967 મા ટાઇમ મેગેજિને "India's Disintegrating Democracy" નામની ઍક શૃંખ માલા છાપી હતી જેમા લખ્યુ હતુ કે
"The great experiment of developing India within a democratic framework has failed."
(authored by one Neville Maxwell. )
પરંતુ આજે પાંચ દાયકા બાદ પણ ભારત સફળ લોકતાંત્રિક દેશ છે, ભારતમા લોકશાહી કેમ જીવંત રહી છે તેનો જવાબ આ સમાચારમા છે.
દેશના કોઈ ખૂણે આવેલા પોલિંગ બુથ પર ઈવીઍમ પહોચાડવા માટે ઈસી ની ક્વાયત

ઍક મતદાતા, 100 ટકા મતદાન

So I am looking forward to the time somewhere in the distant future when we too have a mind without fear. Wise words, beautiful thoughts and true freedom .
"Let our country awake".

0 comments:
Post a Comment